નવકાર ગાર્ડનિયા કાવેરી હેબીટેટ ની સામે, સીમાડા-ખડસદ રોડ, સુરત.
(+91) 90990 11212 , (+91) 90999 01212
Type: Residential
Project: Ongoing
Google Location: Click Here
DOWNLOAD BROCHUREઆર.સી.સી. બીમ, કોલમ સ્ટ્રક્ચરલ એન્જીનીયર ની ડીઝાઇન મુજબ. ભૂકંપ માટે ડીઝાઇન થયેલ સ્ટ્રક્ચરલ તથા ટેરેસ વોટર પ્રૂફિંગ
બહાર ની સાઈડ સેન્ડફેસ તેમજ અંદર ની સાઈડ સ્મૂથ પલાસ્ટર.
દરેક ફ્લેટમાં ૨૪x૨૪ વિટ્રીફાઈડ ટાઇલ્સનું ફ્લોરિંગ આપવામાં આવશે.
દરેક ફ્લેટમાં બ્લેક ગ્રેનાઈટ પ્લેટફોર્મ અને લિટલ લેવલ સુધી ગ્લેઝ ટાઇલ્સ.
દરેક ફ્લેટમાં બાથરૂમમાં કુલ્લી ગ્લેઝ ટાઇલ્સ આવશે તથા ફ્લેટ માલિક ટોઇલેટ/બાથરૂમમાં સેનિટરી અંદરથી ફિટિંગ કરાવવાનું રહેશે.
ડેકોરેટિવ આકર્ષક મેઇન ડોર ગ્રેનાઈટ ફ્રેમ સાથે તેમજ અંદરના ફ્લશડોર ગ્રેનાઈટની ફ્રેમ સાથે.
સ્ટાન્ડર્ડ ક્વાલિટીની પ્લમ્બિંગ અને ડ્રેનેજ વર્ક.
કન્સીલ્ડ ફીટીંગ સ્વીચીઝ સાથે માસ્ટર બેડમાં એસ.સી. પોઈન્ટ.
સ્ટાન્ડર્ડ કંપનીની લિફ્ટ.
અંડરગ્રાઉન્ડ તેમજ ઓવર હેડ વોટર ટેન્ક.
ફ્લેટની અંદરના ભાગમાં બીરલા પુટી, બહારની સાઈડમાં કલર
ભવ્ય એન્ટ્રન્સ ગેટ
લેન્ડસ્કેપ ગાર્ડન
સિનિયર સિટીઝન સિટીંગ
સિક્યુરિટી કેબીન
ચીલ્ડ્રન પ્લે એરિયા
ગ્રાઉન્ડ + બેઝમેન્ટ પાર્કિંગ
સીસીટીવી કેમેરા
ગઝેબો સિટીંગ
જનરેટર